eEventsTV
eEventsTV
  • 281
  • 3 523 596

Відео

Meghani Vandana-28 Aug 2018 Chotila
Переглядів 3,9 тис.5 років тому
Meghani Vandana-28 Aug 2018 Chotila
Meghani Vandana Ranpur 2018
Переглядів 4,3 тис.5 років тому
Meghani Vandana Ranpur 2018
`પ્રવર્તિની’ પદ પ્રદાન મહામહોત્સવ - 22 July 2018 Palitana
Переглядів 1486 років тому
`પ્રવર્તિની’ પદ પ્રદાન મહામહોત્સવ - 22 July 2018 Palitana
Meghani Vandana - Palitana (21 July 2018)
Переглядів 1,9 тис.6 років тому
Meghani Vandana - Palitana (21 July 2018)
360Travel FullHD1080
Переглядів 1656 років тому
360Travel FullHD1080
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિ નિમિતે `મેઘાણી વંદના’ - કસુંબલ લોકડાયરો
Переглядів 4,8 тис.6 років тому
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિ નિમિતે `મેઘાણી વંદના’ - કસુંબલ લોકડાયરો
Meghani Vandana - 30th Jan 2018 at Bharuch
Переглядів 6156 років тому
Meghani Vandana - 30th Jan 2018 at Bharuch
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાત - 19th સપ્ટેમ્બર 2017 at રાજકોટ
Переглядів 15 тис.6 років тому
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાત - 19th સપ્ટેમ્બર 2017 at રાજકોટ
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 4 - Radhaben Vyas & Abhesinh Rathod
Переглядів 2,2 тис.6 років тому
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 4 - Radhaben Vyas & Abhesinh Rathod
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 3 - Nileshbhai Pandya
Переглядів 1,8 тис.6 років тому
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 3 - Nileshbhai Pandya
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 2 -Dhirubhai Sarvaiya
Переглядів 811 тис.6 років тому
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 2 -Dhirubhai Sarvaiya
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 1 - Abhesinh Rathod
Переглядів 3,7 тис.6 років тому
Meghani Vandana - 27th August 2017 at Chotila - Part 1 - Abhesinh Rathod
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 5 - Abhesinh Rathod & Dhirubhai Sarvaiya
Переглядів 9106 років тому
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 5 - Abhesinh Rathod & Dhirubhai Sarvaiya
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 4 - Nileshbhai Pandya
Переглядів 4486 років тому
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 4 - Nileshbhai Pandya
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 3 - Radhaben Vyas
Переглядів 8616 років тому
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 3 - Radhaben Vyas
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 2 - Dhirubhai Sarvaiya
Переглядів 513 тис.6 років тому
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 2 - Dhirubhai Sarvaiya
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 1 - Abhesinh Rathod
Переглядів 3,5 тис.6 років тому
Meghani Vandana - 26th August 2017 at Rajkot - Part 1 - Abhesinh Rathod
`શહીદ વંદના’ સ્વરાંજલિ કાર્યક્ર્મ - 2
Переглядів 5847 років тому
`શહીદ વંદના’ સ્વરાંજલિ કાર્યક્ર્મ - 2
Gopal Barot - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 8 тис.7 років тому
Gopal Barot - Meghani Vandana - Botad - 9 March 2017
Radhaben Vyas - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 6907 років тому
Radhaben Vyas - Meghani Vandana - Botad - 9 March 2017
Abhesinh Rathod - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 5 тис.7 років тому
Abhesinh Rathod - Meghani Vandana - Botad - 9 March 2017
Navneet Shukla - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 1,5 тис.7 років тому
Navneet Shukla - Meghani Vandana - Botad - 9 March 2017
Nilesh Pandya - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 5647 років тому
Nilesh Pandya - Meghani Vandana - Botad - 9 March 2017
Sukhdev Dhameliya - Meghani Vandana - Botad - 9 March 2017
Переглядів 43 тис.7 років тому
Sukhdev Dhameliya - Meghani Vandana - Botad - 9 March 2017
Duha Chhand - Abhesinh Rathod & Dhirubhai Sarvaiya
Переглядів 3,9 тис.7 років тому
Duha Chhand - Abhesinh Rathod & Dhirubhai Sarvaiya
Chando Ughyo chok ma gayal - Abhesinh Rathod
Переглядів 6 тис.7 років тому
Chando Ughyo chok ma gayal - Abhesinh Rathod
Jobaniyu aje ayu ne kal jase - Abhesinh Rathod
Переглядів 6 тис.7 років тому
Jobaniyu aje ayu ne kal jase - Abhesinh Rathod
Kan tari morlie.....- sava baser nu maru datardu re lol - Radhaben Vyas
Переглядів 19 тис.7 років тому
Kan tari morlie.....- sava baser nu maru datardu re lol - Radhaben Vyas
Guru taro par na payo - Navneet Sukla - Bhajan
Переглядів 7117 років тому
Guru taro par na payo - Navneet Sukla - Bhajan

КОМЕНТАРІ

  • @madharvitthal
    @madharvitthal 18 днів тому

    Chanbo.ugo.chokama.ghayal.abheching.rathado..lokdayro.apogaram.no.smay.vdharo

  • @yogeshraval9310
    @yogeshraval9310 18 днів тому

    Really best hasy kalakar

  • @narendrasinhsolanki9306
    @narendrasinhsolanki9306 28 днів тому

    Vah bapu

  • @PrakashRathod-xq4en
    @PrakashRathod-xq4en 2 місяці тому

    Vah saheb vah tamari jevu kon tha se

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 місяці тому

    વાહભાઈ વાહ,

  • @Jerambhaisusra
    @Jerambhaisusra 3 місяці тому

    વાહ સાવજ વાહ

  • @Jerambhaisusra
    @Jerambhaisusra 3 місяці тому

    વાહ ધીરૂભાઈ વાહ

  • @YogishBhai
    @YogishBhai 3 місяці тому

    Waha bapu

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    🎉ગુડ

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    ❤🎉

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    🎉સોરઠ તારાં વહેતાં પાણી મહાવિદ્યાલયમાં ભણવાનો અવસર મળ્યો હતો .રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની કૃતિ .

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    સુંદર રજૂઆત .

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    સરસ 🎉 લોકગીત છે પોતાનો પતિ નોકરી ન જાય તેને રોકી રાખવા માટે નવ યુવાન પરણેતર પ્રયત્ન કરી રહી છે .વિરહ સહેવાતો નથી .પણ પતિને ફરજ વહાલી છે .પરિવારના ભરણ પોષણની તેથી તે તો આ વિનંતી નથી સ્વીકારતો .ધો.દસ માં શીખવ્યું હતું .

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    🎉વાહ ! બાળપણની શાળાજીવન ની સુંદર યાદ આવી ગઈ . આ કવિતા ધો.સાતમા માં ભણતાં હતાં.ખૂબ જ આનંદ થયો .કવિની અનુપમ કવિતાઓનું રસપાન કરતાં અંતર ધરાતું નથી .માતાપિતા ,બહેનો સાથે ભણતાં બાળ મિત્રો શિક્ષક સાહેબો આડોશ પાડોશ સૌ યાદ આવી ગયાં .ઉર છલકાઈ ઉઠ્યું.ધન્યવાદ ભાઈ ,વીરા અભેસિંહ જી .

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 4 місяці тому

    વાહ ! 🎉 આપની તોલે કોઈ ના આવે વીરા અભેસિંહ રાઠોડ ! કેવો બુલંદ અને હૃદય સોંસ રો આરપાર નીકળી જાય એવો દરિયા નો સાચેસાચ ડર લાગે છતાં કુદરતી સુંદરતાને નજાકત અને સંબંધ મા દીકરા ના તાંતણે જોડી વધારે પ્રિય લાગે તેવી આકર્ષક રજૂઆત ! ધન્યવાદ વીરા ! કવિને પણ લાખ લાખ વંદન અને ધન્યવાદ .

  • @bharatbhaiahir2217
    @bharatbhaiahir2217 5 місяців тому

    શુ આ દેશના સંસ્કાર છે ધન્ય દેશની જનેતાને

  • @viralshukla3769
    @viralshukla3769 5 місяців тому

    Very great tradition, very sad, oh my God

  • @vishalparmar6376
    @vishalparmar6376 5 місяців тому

    Saheb aapni vato to balko na uchher ma sadguno bhari de avi chhe khub khub dhanyawad 🙇🏼

    • @tulsibhaipatel4751
      @tulsibhaipatel4751 5 місяців тому

      cççççccççcccccçccccccffçcccccççcĺllccçcccc

  • @rameshbhaipandya4063
    @rameshbhaipandya4063 5 місяців тому

    ખુબ ખુબ ધન્યવાદ

  • @mayursinhjadeja1708
    @mayursinhjadeja1708 6 місяців тому

    बिवा नी जरूर सु खोटा बाय बाय होए करवाना

  • @zalaindrasinh7612
    @zalaindrasinh7612 6 місяців тому

    😊

  • @rajendraulva6471
    @rajendraulva6471 6 місяців тому

    સૌરાષ્ટ્ર ના વાસ્તવિક કલા પીરસનારા કલાકાર ને અભિનંદન

  • @Vishalchaudhary941
    @Vishalchaudhary941 7 місяців тому

    35

  • @maheshbhaivasava9196
    @maheshbhaivasava9196 7 місяців тому

    ખૂબજ સરસ

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 7 місяців тому

    વાહ અદ્ભૂત શ્રી શાહબુદ્દીન જી સાહેબ

  • @user-bp7ko4ov4d
    @user-bp7ko4ov4d 7 місяців тому

    Lakhigam no havaj abhesingh rathod

  • @mukeshparekh5083
    @mukeshparekh5083 9 місяців тому

    Khare khar atyare Gujarat ma j Gujaratio pardesi ni jem jivan jivi rahya chhe ne pardesio Gujarat ne bathavi ne bethachhe ne aapadi Gujarati bhasa no majak karta thaigaya chhe.....

  • @madharvitthal
    @madharvitthal 9 місяців тому

    A.pogaramsamayvbharo

  • @radhikarao4368
    @radhikarao4368 9 місяців тому

    Very nice song

  • @rasikbakesariya3286
    @rasikbakesariya3286 10 місяців тому

    Jay mataji aap ma hemu bhai ni halak chhe abhesinh bhai

  • @partapbapodra178
    @partapbapodra178 10 місяців тому

    જય રણછોડ

  • @dbsolanki998
    @dbsolanki998 10 місяців тому

    મેઘાણી સાહેબે , શૌર્ય ગીતો દ્વારા સમાજમાં પરિવર્તન અને ફરજ ની ભાન કરાવી છે જય હો સૌરાષ્ટ્ર ની રસધાર અને રઢીયાળી રાત ના લોકગીતો

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 11 місяців тому

    ખૂબ જૂના ગાયકો છે દમયંતી બેન બરડાઈ અને અભેસિંહ રાઠોડ તો પણ હજી સુધી સુંદર અવાજ આપને આપે છે એટલે ખુબ આભાર તેમનો અને લોક ગીતો ભજનો ખૂબ ગાયા છે

  • @ilapatel1761
    @ilapatel1761 11 місяців тому

    આજે આઈ.પી.એસ. હસમુખભાઈ પટેલ ને લોકો યાદ કરે છે. જય જય ગરવી ગુજરાત

  • @rameshbhaipandya4063
    @rameshbhaipandya4063 Рік тому

    ખુબ ખુબ અભિનંદન, જય શ્રી કૃષ્ણ

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 Рік тому

    GOO,,

  • @toufikpathan759
    @toufikpathan759 Рік тому

    Amara school naa teacher rathore sir

  • @mohanbhaibhoi3333
    @mohanbhaibhoi3333 Рік тому

    Mohanbhai pujabhai bhoi 🙏. good 🙏

  • @surenpandya7742
    @surenpandya7742 Рік тому

    Dhirubhai, you are simply a great, tame mane aaje khub hasavi didho che, you are- one man show..all the best. Suren bhai. USA.

  • @pradyumansinhvaghela6565
    @pradyumansinhvaghela6565 Рік тому

    વાહ અભેસિંહજી🎉🎉🎉

  • @vinodbaria6983
    @vinodbaria6983 Рік тому

    હજાર વખત આ ગીત સાભળ્યું છે. પણ મન ભરાઇ જ જાય છે. અભેસિંહ રાઠોડ શિવાય આ લોકગીત કોઈ ગાઇ ન શકે. જે મિઠાસ અને દરદ તેઓ શિવાય કોઈ ન વ્યકત ન કરી શકે. સો સલામ ભાઇ અભેસિંહ રાઠોડ.

  • @ranjanbenpurani5561
    @ranjanbenpurani5561 Рік тому

    Khub saras navnit Bhai

  • @jorubhakhachar9907
    @jorubhakhachar9907 Рік тому

    કૈંક વેધું જીવાડ્યા

  • @vkpatel2232
    @vkpatel2232 Рік тому

    Amazing!! Abhesing bhai. No words to describe great work done by shree Meghani in Lok sahitya.

  • @jigsjigs7901
    @jigsjigs7901 Рік тому

    Tamaro awaj meghani kavi no ehesas karave che. Tamara kalakar na hisabe aaje meghani jeva kavi ne yado taja rahe che

  • @sivabhaisolanki8600
    @sivabhaisolanki8600 Рік тому

    Ub in

  • @sivabhaisolanki8600
    @sivabhaisolanki8600 Рік тому

    CT

  • @purushottamsenghani6668
    @purushottamsenghani6668 Рік тому

    How wide greatest our culture....Thanks.....

  • @rameshbhai6172
    @rameshbhai6172 Рік тому

    Vadayrovahvahmojha

  • @harishbhaimistry154
    @harishbhaimistry154 Рік тому

    Verynice